આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને કેબિનેટ બેઠક, વિવિધ મુદ્દે ચર્ચા, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને કેબિનેટ બેઠક યોજાવાની છે. આ બેઠકમાં વાયબ્રન્ટ સમિટ, કોરોના કેસ અને કૃષિ સહાય મુદ્દે ચર્ચાઓ કરાશે. આ ઉપરાંત ઓફલાઇન શિક્ષણ મુદ્દે પણ ચર્ચા થશે. આગામી સપ્તાહમાં થાનારાં એમઓયુ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના રોડ શો મામલે પણ ચર્ચા કરાશે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram