પત્નીને કોરોના થતાં રૂપાણી સરકારના કયા મંત્રી થયા હોમ ક્વોરન્ટાઈન ? જુઓ વીડિયો
Continues below advertisement
રાજ્યમાં કોરોના ઘાતક (Gujarat Corona Cases) બન્યો છે. ગઈકાલે રાજ્યમાં રેકોર્ડબ્રેક 3 હજાર 160 કેસ નોંધાયા હતા. ત્યારે ત્યારે રાજ્યના અનેક નેતાઓ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. તેની વચ્ચે કેબિનેટ મંત્રી આર.સી.ફળદુના પત્ની કોરોના સંક્રમિત થતા આર.સી.ફળદુ હોમ ક્વોરન્ટાઈન થયા છે. અગાઉ આર.સી.ફલદુના ગાર્ડનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
Continues below advertisement