Gir Somnath:  સુત્રાપાડાના આનંદપર ગામના યુવકની  હત્યાનો આરોપ, જુઓ વીડિયો

Continues below advertisement

ગીર સોમનાથના સુત્રાપડાના આનંદપરા ગામે યુવકની શંકાસ્પદ મૃત્યુના કેસમાં યુવકનું અકસ્માતે નહીં પરંતુ હત્યા થઈ હોવાની આશંકા છે. જેને લઈને મૃતકના પરિવાર અને લોઢવા ગામ સહિત 10 ગામના લોકો આવેદનપત્ર આપવા કલેકટર ઓફિસ પહોંચ્યા હતા. લોકોએ એસ.પી અને જિલ્લા કલેકટરને તટસ્થ તપાસ કરવાની માંગ કરી હતી. લોઢવા ગામના યુવક રામ ભરગાનો માથાના ભાગે ઇજા સાથે મૃતદેહ અંબુજા સિમેન્ટ કંપનીની બંધ માઇન્સમાંથી મળી આવ્યો હતો

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram