ફટાફટઃરાજ્યમાં મ્યુકરમાઈકોસિસનો આતંક, ક્યાં કેટલા નોંધાયા કેસ?,જુઓ મહત્વના સમાચાર

Continues below advertisement

મ્યુકરમાઈકોસિસ(Mucormycosis)થી કચ્છમાં વધુ એક દર્દીનું મોત(Death) થયું છે.તો આ તરફ રાજકોટમાં મ્યુકરમાઈકોસિસના વધુ 16 દર્દીઓ દાખલ થયા છે. વડોદરામાં મ્યુકરના 11 કેસ નોંધાયા છે. દેશમાં કોરોના(Corona) સંક્રમિતોની સંખ્યા 2 કરોડ 84 હજારને પાર થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 35 તાલુકામાં વરસાદ વરસ્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram