એરંડાના ભાવમાં ફરી કડાકો, ભાવ ઘટતા આવકમાં થયો ઘટાડો

Continues below advertisement
રવિ સીઝન ટાણે એરંડાના ભાવમાં 70 થી 90 નો ભારે ઘટાડો આવતાં ખેડૂતો નિરાશ થયા છે.એરંડા ના ભાવ માં ઘટાડો આવતાં એરંડા ટેકાના ભાવે ખરીદવા ખેડૂતો સાથે ભાજપના જ રાજ્યસભા સાંસદે ગુજરાત ના કૃષિમંત્રી સમક્ષ રજૂઆત કરી. સાંસદે એરંડા સહિત શાકભાજી ફળ સહિત કઠોળ ની પણ ટેકા ના ભાવે ખરીદાય તેવી રજુઆત કરી હતી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram