નવસારી હાઈવે પર 10 દિવસ પહેલા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતના CCTV ફુટેજ આવ્યા સામે, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 Jul 2021 10:02 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવસારી હાઈવે(Navsari Highway) પર 10 દિવસ પહેલા સર્જાયેલા અકસ્માત(accident)ના સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે. કારચાલકે એક મોટરસાયકલ સવાર પિતા પુત્રીને અડફેટે લેતા પુત્રીનું સારવાર દરમિયાન મોત થયું હતું. પિતા ગંભીર રીતે ઘાયલ થયા હતા.