Chaitar Vasava | ‘ચૈતર વસાવા લોકસભાની ચૂંટણી ન લડી શકે તે માટે હેરાન કરાઈ રહ્યા છે...’-વર્ષા વસાવા
abp asmita
Updated at:
29 Nov 2023 06:50 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppChaitar Vasava | ચૈતર વસાવાના પત્ની વર્ષા વસાવાએ ભાજપ પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે દાવો કર્યો કે, ચૈતર વસાવા લોકસભાની ચૂંટણી ન લડી શકે તે માટે હેરાન કરવામાં આવી રહ્યા છે.