સાબરકાંઠા: વહેલી સવારથી જ વરસાદ વરસ્યો, ખેતીના પાકને નુકસાન, જુઓ ગુજરાતી ન્યુઝ

સાબરકાંઠામાં વહેલી સવારે વરસાદ વરસ્યો. વાદળછાયું વાતાવરણ હોવાના કારણે ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. આ વરસાદ ખેતીના પાકને નુકસાન કરી રહ્યું છે. જેને પગલે ખેડૂતોની હાલત દયનિય બની છે. હિંમતનગરમાં પણ વરસાદ વરસતા રસ્તા પર પાણી ભરાયા હતા. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola