આગામી ત્રણ દિવસ દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા,તૌકતે વાવાઝોડાની શું છે સ્થિતિ?
Continues below advertisement
તૌકતે વાવાઝોડુ વધુ મજબૂત બનીને ઉત્તર પશ્વિમ તરફ આગળ વધી રહ્યું છે. 18 મી મેના રોજ તૌકતે વાવાઝોડું રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારો નજીક પહોંચશે. આગામી ત્રણ દિવસ દરિયાકાંઠાના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.
Continues below advertisement
Tags :
Gujarat Heavy Rains Cyclone In Gujarat Cyclone Alert Maharashtra Cyclone Coastal Area Chance Cyclone Tauktae Cyclone Tauktae Alert Cyclone Yellow Alert India Cyclone Tauktae Cyclone Alert Cyclone Tauktae Alert