આગામી બે દિવસ વરસાદની સંભાવના, હવામાન વિભાગની આગાહી, જુઓ ગુજરાતી ન્યુઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
08 Oct 2021 04:52 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appખેલૈયાઓના રંગમાં ભંગ પડવાની શક્યતા. બે દિવસ વરસાદની હવામાન વિભાગે કરી આગાહી. વરસાદ હોવાના કારણે ગરબા રમવામાં ખેલૈયાઓને થઇ શકે છે તકલીફ. આજે પણ અમદાવાદમાં વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો હતો.