શ્રમ અને રોજગાર વિભાગનું બદલાયું નામ,હવે વિભાગ કયા નામે ઓળખાશે?

Continues below advertisement

શ્રમ અને રોજગાર વિભાગનું નામ બદલવામાં આવ્યું છે. આ વિભાગ હવે શ્રમ કૌશલ્ય અને રોજગાર વિભાગ તરીકે ઓળખાશે. 18,19 અને 20 નવેમ્બરે આત્મનિર્ભર ગ્રામ યાત્રા શરૂ થશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram