બનાસકાંઠાઃ જિલ્લાના મુખ્ય ડેમના દેખાવા લાગ્યા તળિયા, ક્યાં કેટલો છે પાણીનો જથ્થો?

Continues below advertisement

બનાસકાંઠા( Banaskantha) જિલ્લાના મુખ્ય ડેમ તળિયા ઝાટક થયા છે. જિલ્લામાં આવેલા મુખ્ય સિપુ અને દાંતીવાડા(Dantiwada) ડેમમાં પાણીની આવક નહીવત છે. દાંતીવાડા ડેમમાં માત્ર આઠ ટકા પાણીનો જથ્થો છે. સિપુ ડેમમાં 0.75 ટકા જેટલો પાણીનો જથ્થો છે.

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram