Chhattisgarh Online faurd | ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ, ક્યાંથી થતું હતું આખું નેટવર્ક ઓપરેટ?

Continues below advertisement

છત્તીસગઢ ઓનલાઇન ઠગાઈના આરોપીઓ ઝડપાયા!

છત્તીસગઢમાં થયેલી ઓનલાઇન છેતરપિંડીના ચાર આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. આ છેતરપિંડીમાં સુરત ક્રાઈમ બ્રાન્ચે ચાર અકાઉન્ટ હોલ્ડર્સને પકડી પાડ્યા છે. કતારગામના ચાર ભેજાબાજોને પોલીસે ઝડપી પાડ્યા છે.. પોલીસે આ ઠગાઈમાં સંડોવાયેલા રીઢા ગુનેગારોને ધરપકડ કરી છે. આ ઠગાઈનું નેટવર્ક દુબઈથી ઓપરેટ થતું હતું. આ નેટવર્કનો પર્દાફાશ થયો છે....  આ ચારે આરોપીઓ ઝડપાયા છે. ઓનલાઇન ઠગાઈનો માસ્ટરમાઈન્ડ ઘનશ્યામ નારોલા નામનો આ સખ્શ હતો જેને પણ ઝડપી લેવામાં આવ્યો છે. ઘનશ્યામ દુબઈમાં બેસી આખે આખું નેટવર્ક સંભાળતો હતો... કતારગામના ચાર ભેજાબાજોને પોલીસે ઝડપી પાડ્યા છે.. પોલીસે આ ઠગાઈમાં સંડોવાયેલા રીઢા ગુનેગારોને ધરપકડ કરી છે. આ ઠગાઈનું નેટવર્ક દુબઈથી ઓપરેટ થતું હતું. આ નેટવર્કનો પર્દાફાશ થયો છે....  આ ચારે આરોપીઓ ઝડપાયા છે. ઓનલાઇન ઠગાઈનો માસ્ટરમાઈન્ડ ઘનશ્યામ નારોલા નામનો આ સખ્શ હતો જેને પણ ઝડપી લેવામાં આવ્યો છે. ઘનશ્યામ દુબઈમાં બેસી આખે આખું નેટવર્ક સંભાળતો હતો... 

Chhattisgarh Online faurd | છત્તીસગઢમાં ચાલતા ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ, ક્યાંથી થતું હતું આખું નેટવર્ક ઓપરેટ?

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram