છોટાઉદેપુરના સરકારી દવાખાનામાં પોલંપોલ,મૃતક દર્દીના સગાઓએ શું લગાવ્યા આરોપ?,જુઓ વીડિયો

Continues below advertisement

છોટા ઉદેપુરના સરકારી દવાખાનાની પોલ ખોલતો એક વીડિયો વાયરલ થયો છે. દર્દીના સગા વેન્ટીલેટર હોવા છતા ડોક્ટરના અભાવે દર્દીનું મોત થયું હોવાનો આરોપ લગાવી રહ્યાં છે.સાથે જ અહીં ગંદકી પણ વધુ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram