છોટાઉદેપુરઃ આ ગામમાં ટાયરની ટ્યુબના સહારે લોકો કોતરના પાણીમાંથી પસાર થવા મજબૂર

Continues below advertisement

છોટાઉદેપુર તાલુકામાં ઝીંઝરવાણી ગામમાં કોતરમાં ડેમનું પાણી આવી જાય છે. જેથી બહાર જવા માટે વાહનોના ટાયરનો સહારો લેવો પડે છે. ચોમાસામાં આવતા પાણીથી અહીંયા પાણીનો ભરાવો થાય છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram