છોટાઉદેપુર: વિકાસના દાવાની પોલ ખોલતો વિડિઓ, ટ્યુબના સહારે કોતર પાર કરતા લોકો,જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
17 Nov 2021 02:42 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appછોટાઉદેપુરમાં વિકાસના દાવાની પોલ ખોલતો વિડિઓ સામે આવ્યો છે. અહીં લોકો ટ્યુબના સહારે કોતર પાર કરતા હોવાનું દેખાઈ રહ્યું છે. જીવના જોખમે લોકો કોતર પાર કરી રહયા છે. વિકાસની વાતો કરતા નેતાઓના ઠાલા વચનો આ વિડિઓ દેખાડી રહ્યો છે.