છોટાઉદેપુર: કવાંટ નસવાડી વચ્ચે પોલીસની જીપનો અકસ્માત, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

છોટાઉદેપુરમાં કવાંટ નસવાડી વચ્ચે પોલીસની જીપને અકસ્માત નડ્યો હતો. આ જીપમાં માત્ર ડ્રાઈવર હતો જેનો આબાદ બચાવ થયો હતો. અકસ્માત બાદ ખાડામાં પડેલી જીપને બહાર કાઢવા કવાયત હાથ ધરાઇ હતી. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram