છોટાઉદેપુર:નસવાડીમાં શિક્ષકની હત્યાના આરોપી શિક્ષકનો કૂવામાંથી મળ્યો મૃતદેહ
Continues below advertisement
છોટાઉદેપુરમાં હત્યાના આરોપી શિક્ષકની લાશ મળી આવી હતી. નસવાડીમાં શિક્ષકની હત્યાના આરોપી ભરત પીઠીયાની હરિપુરા ગામની સીમમાં કૂવામાંથી મૃતદેહ મળી આવ્યો હતો. ભરત પીઠિયા પર લિંડા મોડેલ સ્કૂલના આચાર્ય મેરામણ પીઠીયાની હત્યાનો આરોપ હતો. એક દિવસ અગાઉ ભરત મેરામણે તેના પરિવાર પર ચાકુથી હુમલો કર્યો હતો. મૃતક ભરત પીઠીયાના આગામી 9 ડિસેમ્બરના લગ્ન હતા.
Continues below advertisement