કોરોનાની સમીક્ષા બેઠક બાદ CM રૂપાણીએ શું કરી જાહેરાત?, જુઓ વીડિયો
Continues below advertisement
મોરબી(Morbi)માં રાજ્યના મુખ્યમંત્રી(CM) વિજય રૂપાણીએ બેઠકમાં ચર્ચા પછી પ્રેસ કોન્ફરન્સ કરી છે.તેમણે કહ્યું કે, કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખી સમાજની વાડીઓમાં બેડની સુવિધાઓ કરાશે.મોરબી સિવિલ હોસ્પિટલમાં નવી લેબ ચાલું કરવા માટે 48 કલાકમાં ટેસ્ટિંગ મશીન પહોંચી જશે.
Continues below advertisement
Tags :
Gujarati News Vijay Rupani Press Conference CM ABP ASMITA Corona Virus Corona Review Meeting Arrangements Corona Transition