રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકિમને વધુ છ મહિનાનું એક્સટેન્શન અપાયું, જુઓ વીડિયો
Continues below advertisement
ગુજરાત સરકારે રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકિમને છ મહિનાનું એક્સટેન્શન આપ્યું છે. આ મહિનાના અંતમાં તેમનો સમય પૂરો થતો હતો. 1985 બેચના આઈ.એ.એસ. અધિકારી છે.
Continues below advertisement