Chinta Na Karsho, Chintan Chhe: મતદાન કરવા જાવ ત્યારે કઇ બાબતોનું રાખશો ધ્યાન?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App21મી ફેબ્રુઆરીએ છ મહાનગર પાલિકાની ચૂટણી માટે મતદાન થવાનું છે.પણ કોરોના કાળમાં યોજાઈ રહેલી આ ચૂંટણીમાં શું મતદાન માટે કોઈ અલગ પદ્ધતિ છે. શું કોઈ નિયમો બનાવવામાં આવ્યા છે. મતદાન કરતા તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું. શું કરવું, શું ન કરવું. ઘણા બધા સવાલ છે? તો ચિંતા ના કરશો ચિંતન છે