ગાંધીનગરઃ પ્રજાસત્તાક દિવસને લઇને જાહેર કરાયો પરિપત્ર, જિલ્લા કક્ષાએ કેટલા લોકોને આપી શકાશે આમંત્રણ
Continues below advertisement
પ્રજાસત્તાક પર્વને લઈને રાજ્ય સરકારે પરિપત્ર બહાર પાડ્યો છે. કોરોના કાળના કારણે રાષ્ટ્રીય પર્વની ઉજવણી માટે રાજ્ય કક્ષાના કાર્યક્રમ માટે વધુમાં વધુ 1 હજાર વ્યકિતઓને જ પ્રવેશ અપાશે. જ્યારે જિલ્લા કક્ષાએ 400 અને તાલુકા કક્ષાએ માત્ર 250 લોકોની હાજરીમાં જ રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવાની રહેશે. આટલુ જ નહીં સમગ્ર કાર્યક્રમ માત્ર 56 મીનિટની સમય મર્યાદા નિર્ધાર કરવામાં આવી છે.
Continues below advertisement