જિલ્લા બોર્ડનો શિક્ષણ અધિકારીઓને પરિપત્ર, શિક્ષકોને ધોરણ-12ની માર્કશીટ બનાવવા માટે અપાશે માર્ગદર્શન
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
22 Jun 2021 04:25 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજિલ્લા બોર્ડે(District Board) જિલ્લાના શિક્ષણ અધિકારીઓ(Education Officer)ને પરિપત્ર આપ્યો છે. જેમાં આવતીકાલે શાળાના શિક્ષકોને ધોરણ-12ની માર્કશીટ બનાવવા અંગે માર્ગદર્શન આપવામાં આવશે. જેમાં સવારના 11 વાગ્યાથી 1 વાગ્યા સુધી બાયગેસ પર શિક્ષકોને માર્ગદર્શન અપાશે.