પાલનપુરમાં મતગણના કેન્દ્રની બહાર પોલીસ અને સમર્થકો વચ્ચે ઘર્ષણ, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
21 Dec 2021 05:16 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાલનપુરમાં મતગણના કેન્દ્રની બહાર પોલીસ અને સમર્થકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. ગ્રામ પંચાયત ચૂંટણીના પરિણામ આવવાની સાથે ઉમેદવારોના ભાવિનો પણ ફેંસલો થઇ રહ્યો છે. ઉમેદવારો અને કાર્યોકરો જીતનું જશ્ન માનવી રહયા છે. ગામડાઓમાં તહેવાર જેવો માહોલ જામ્યો છે. સુરેન્દ્રનગરના વઢવાણના કરણગઢ ગામે સરપંચ પદે જશુબેનનો વિજય થયો છે.