જિલ્લા, તાલુકા અને નગરપાલિકામાં પણ કોગ્રેસ સાફ થઇ જશે: CM રૂપાણી
Continues below advertisement
નગરપાલિકા અને તાલુકા પંચાયતમાં પણ છ મહાનગરપાલિકાની જેમ ભાજપનો વિજય થશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વ્યક્ત કર્યો હતો. અમદાવાદના સાણંદ પાસે આવેલા કેન્સવીલામાં મુખ્યમંત્રી રૂપાણીએ જાહેર સભાને સંબોધન કર્યુ. સભા દરમિયાન મુખ્યમંત્રીએ કહ્યું કે આગામી નગરપાલિકા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં કૉર્પોરેશન જેવા જ પરિણામ આવશે.
Continues below advertisement