કેન્દ્રમાં કોગ્રેસની સરકાર હતી ત્યારે ખેડૂત અને ગુજરાત વિરોધી નીતિ હતીઃ CM રૂપાણી

Continues below advertisement
અમરેલીમાં ભાજપ દ્વારા આજે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. લોકોને સંબોધતા મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું હતું કે, કેન્દ્ર અને ગુજરાતની સરકારો ખેડૂતોની સરકાર છે. રાજ્ય અને કેન્દ્ર સરકારે કૃષિ આધારીત નીતિઓ બનાવી છે. ભૂતકાળમાં સિંચાઇના પાણીની સમસ્યાઓના કારણે ખેતીને નુકસાન થયું છે. કેન્દ્રમાં કોગ્રેસની સરકાર હતી ત્યારે ખેડૂત અને ગુજરાત વિરોધી નીતિ હતી
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram