નવા કૃષિ કાયદાથી કથળતી APMCની સ્થિતિ અંગે CM રૂપાણીએ બોલાવી બેઠક

Continues below advertisement

નવા કૃષિ કાયદા( new agricultural law)થી રાજ્યની નવી APMCઓની સ્થિતિ કથળી છે. નાની એપીએમસીની આવકમાં ધરખમ ઘટાડાથી હવે APMCનું સંચાલન કરવું મુશ્કેલ બન્યું છે. કેટલીક એપીએમસીને બંધ કરવાની સ્થિતિ ઊભી થઈ છે.

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram