CM વિજય રૂપાણીએ નોર્થ અમેરિકાના ગુજરાતી સમાજના લોકો સાથે કરી વાતચીત, જુઓ વીડિયો
Continues below advertisement
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ (CM Vijay Rupani) નોર્થ અમેરિકાના ગુજરાતી સમાજના લોકો સાથે વાતચીત કરી હતી. સિનિયર એસો. સભ્ય અને કોવિડ સંદર્ભે ઈ બેઠક કરી હતી અને ગુજરાતની કોરોનાની સ્થિતિ મામલે પણ ચર્ચા કરી હતી.
Continues below advertisement