CM રૂપાણીએ જળસંચય યોજના અંતર્ગત ચોથા તબક્કાના જળ અભિયાનનો કરાવ્યો પ્રારંભ
Continues below advertisement
મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM Rupani)એ પાટણ જિલ્લામાં જળસંચય યોજના અંતર્ગત ચોથા તબક્કાના જળ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. આ જળસંચય અભિયાન રાજ્યભરમાં 31 મે સુધી ચાલશે. યોજના હેઠળ તળાવ ઉંડા કરવા, નહેરોની સાફ સફાઇ સહિતના અનેક કાર્યો કરવામાં આવશે. રૂપાણીએ કહ્યું કે, આ વર્ષમાં તળાવ ખોદી જળ સંગ્રહની ક્ષમતા વધારીશું
Continues below advertisement