માધવસિંહના નિધનથી રાજ્યને મોટી ખોટ પડી છેઃ CM રૂપાણી
Continues below advertisement
પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોંલકીનું 94 વર્ષે નિધન થયું હતું. ગાંધીનગરમાં પોતાના નિવાસ સ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. ગાંધીનગરમાં જ તેમની અંતિમ વિધિ કરાશે. મુખ્યમંત્રી રૂપાણીએ માધવસિંહના નિધન પર દુખ વ્યક્ત કર્યું હતું. મુખ્યમંત્રી રૂપાણીએ એક દિવસનો રાજકીય શોક જાહેર કર્યો હતો.
Continues below advertisement