ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી વહેલી યોજવા મુદ્દે CM રૂપાણીએ શું આપ્યું નિવેદન?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે વિજય રૂપાણી સરકારના વન મંત્રી પાટકરે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી વહેલી યોજવાના સંકેત આપ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિધાનસભાની ચૂંટણી વહેલી આવશે એ વાતને ફગાવીને કહ્યું છે કે, અમે વિધાનસભાની ચૂંટણી વહેલી કરવા માંગતા નથી અને નિયત સમયે જ ચૂંટણી થશે.