જૂનાગઢઃ પત્ની અંજલી સાથે CM રૂપાણીએ ગિરનાર રોપ વેની કરી સફર, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
PM નરેન્દ્ર મોદીના હસ્તે ગિરનાર રોપવેનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગિરનાર રોપવેના ઈ-લોકાર્પણ કાર્યક્રમમાં CM વિજય રૂપાણી સહિત અન્ય મંત્રીઓ જૂનાગઢમાં ઉપસ્થિત રહ્યા હતા. સાથે મુખ્યમંત્રી રૂપાણીએ પત્ની સાથે રોપવેની સફર કરી હતી અને શિખર પર મા અંબાજીના દર્શન કર્યા હતા.