સૌરાષ્ટ્ર અને કચ્છમાં કેટલા દિવસ કોલ્ડ વેવની કરાઇ આગાહી, જુઓ વીડિયો
Continues below advertisement
રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં બે દિવસ કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. નલિયા ૭ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર રહ્યું હતું. રાજકોટમાં ૧૧.૮, ગાંધીનગરમાં ૧૭, અમદાવાદમાં ૧૭.૧ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતુ.
Continues below advertisement