રાજ્યમાં ઠંડીનો પારો ગગડ્યો, નલિયા અને ગાંધીનગરમાં 13 ડિગ્રી તાપમાન
Continues below advertisement
રાજ્યમાં ઠંડીનો પારો ગગડ્યો, નલિયા અને ગાંધીનગરમાં 13 ડિગ્રી તાપમાન. રાજકોટમાં ઠંડીનો પારો 14.1 ડિગ્રી, ભૂજમાં 14.3 ડિગ્રી તાપમાન. કેશોદ અને જૂનાગઢમાં ઠંડીનો પારે 14.9 ડિગ્રી. પોરબંદરમાં ઠંડીના પારો 15.8 ડિગ્રી.
Continues below advertisement