રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું છે. હજુ બે દિવસ કડકડતી ઠંડીની શક્યતા છે. નલિયા પાંચ ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું.