તાઉતે વાવાઝોડામાં ખેડૂતોને થયેલા નુકસાનનો મામલો:સહાયની ચુકવણી પૂર્ણતાના આરે, 342 કરોડની સહાય અપાઈ
Continues below advertisement
તાઉતે વાવાઝોડા મામલે ખેડૂતોને થયેલા નુકસાન અંગે સહાયની ચુકવણી પૂર્ણતાના આરે છે. 1 લાખ 46 હજાર ખેડૂતોને સહાયની રકમ ચુક્વવામાં આવી છે. 1 લાખ 46 હજાર ખેડૂતોને 342 કરોડની સહાય ચૂકવવામાં આવી છે.
Continues below advertisement