ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં ટેસ્ટીંગ અંગે ફરિયાદ,ક્યાં કેટલું કરાયું ટેસ્ટીંગ?,જુઓ વીડિયો
Continues below advertisement
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં ટેસ્ટીંગ કીટ ન હોવાની ફરિયાદો સામે આવી રહી છે. ગ્રામીણ વિસ્તારોમાં માત્ર 29 ટકા જ કોરોના ટેસ્ટિંગ થયું છે. આઠ મહાનગરોમાં 71.08 ટકા ટેસ્ટિંગ થયું છે.
Continues below advertisement