ગાંધીનગર સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં રેપની ફરિયાદ, સગીર ખેલાડીએ નોંધાવી ફરિયાદ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
15 Jul 2021 03:29 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંધીનગર (Gandhinagar) સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં રેપની (rape) ફરિયાદ નોંધાઈ છે. અમરાવતીની સગીર ખેલાડીએ (minor player) દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ઈન્ડિયાના તાલીમ કેન્દ્રમાં સગીર ખેલાડી લઈ રહી છે તાલીમ. હરિયાણાના 20 વર્ષીય ખેલાડીએ રેપ કર્યાનો આરોપ છે.