બાગાયતી પાકને નુકસાન અંગેની જાહેરાત ન થતા કોંગ્રેસે સરકારને લીધી આડેહાથે,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 May 2021 04:51 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવાવાઝોડાના કારણે બાગાયતી પાક(horticultural crops)ને નુકસાનમાં સહાય અંગેની જાહેરાત ન કરતા કોંગ્રેસે(Congress) પ્રહાર કર્યા છે. પાક નુકસાનની સહાયની જોગવાઈમાં સુધારો કરવા કોંગ્રેસ રાજ્યપાલને રજુઆત કરશે.અમિત ચાવડાએ સર્વે બાકી હોવાથી લોકોને હાલ ઉચ્ચક સહાય કરવાની માંગ કરી છે.