લવ જેહાદ બિલ અંગે કોંગ્રેસે સરકારને લીધી આડેહાથે, જુઓ વીડિયો
Continues below advertisement
લવ જેહાદ બિલ અંગે કોંગ્રેસે(Congress) સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, ધર્મના નામે મત માંગવા સરકાર બિલ લાવી છે. બે ધર્મના લોકો શાંતિથી ન રહે તેવા અભિગમ સાથે સરકાર બિલ લાવી હોવાનો આરોપ લગાવ્યો છે.
Continues below advertisement