કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ આવ્યું એક્શનમાં, CM સાથે મુલાકાત કરી શું કરશે રજૂઆત?,જુઓ વીડિયો
Continues below advertisement
કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ મુખ્યમંત્રીને મળવા માટે પહોંચી ગયું છે. તેમણે પહેલાથી જ સમય માગ્યો હતો. તેમણે ગ્રાન્ટની સંપૂર્ણ ફાળવણી મેડિકલના સાધનોમાં ઉપયોગમાં લેવાય તે અંગેની રજૂઆત કરી છે.
Continues below advertisement