પેપર લીક મામલે કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાના રાજ્ય સરકાર પર પ્રહાર, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

પેપર લીક મામલે કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાના રાજ્ય સરકાર પર પ્રહાર, કહ્યું હિંમત હોય તો આન્સર કી જાહેર કરો. ગૌણ સેવા પસંદગી મંડળ ફરી રહ્યું નિષ્ફળ. સફળતાપૂર્વક પરીક્ષા લેવામાં મંડળ રહ્યું અસફળ. આખરે સ્પષ્ટ થયું કે હેડ ક્લાર્કનું પેપર ફૂટ્યું છે. ગૌણ સેવા પસંદગી મંડળે સાબરકાંઠા પોલીસને કર્યો મેઈલ. પેપર લીક કાંડમાં ગૌણ સેવા પસંદગી મંડળ બનશે ફરિયાદી. જો ગૌણ સેવા પસંદગી મંડળ ફરિયાદી નહિ બને તો યુવરાજ સિંહની ગુજરાત હાઇકોર્ટમાં જવાની ચીમકી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram