અમરેલીમાં પરેશ ધાનાણીનુ શક્તિ પ્રદર્શન, બાઈક રેલી યોજીને કર્યો ચૂંટણી પ્રચાર
Continues below advertisement
સ્થાનિક સ્વરાજ્યની બીજા તબક્કાની જીલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકાનાં પ્રચાર પડઘમ આજે સાંજે શાંત પડે તેં પહેલા જિલ્લા, તાલુકા અને નગરપાલિકાની ચૂંટણી માટે વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પોતાના ગઢ અમરેલીમાં પ્રચાર કર્યો હતો. અમરેલી શહેરમાં કૉંગ્રેસની બાઈક રેલી યોજી હતી.જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા.
Continues below advertisement
Tags :
District Panchayats Election Gujarat Local Body Elections 2021 Gujarat Panchayat Elections 2021 Taluka Panchayats Elections Congress