પેટ્રોલ-ડિઝલના વધતા ભાવ અંગે કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે સરકાર પર કર્યા પ્રહાર

Continues below advertisement

પેટ્રોલ-ડિઝલના વધતા ભાવ મુદ્દે કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે સરકારને આડે હાથે લીધી છે. તેમણે દાવો કર્યો કે, સરકારે પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ વધારી એક વર્ષમાં દોઢ લાખ કરોડ રૂપિયા વધારે વસુલ્યા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram