કોગ્રેસના નેતાઓએ માસ્ક પહેર્યા વિના ભૂજના સ્થાપના દિવસની કરી ઉજવણી

Continues below advertisement

કચ્છના ભૂજ સ્થાપના દિવસની ઊજવણીમાં કોંગ્રેસના કાર્યકરોએ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કર્યો હતો. કોગ્રેસના કાર્યકરોએ જાહેરસ્થળ પર કેક કાપી ઊજવણી કરી હતી. ઉજવણી દરમિયાન અનેક કાર્યકરો માસ્ક વિના જોવા મળ્યા હતા. ભૂજ શહેર કોંગ્રેસ પ્રમુખ સહિતના નેતાઓની હાજરીમાં કોવિડના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યુ હતું.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram