કોંગ્રેસ MLA ડો. અનિલ જોષીયારાના નિધન અંગે સી.આર.પાટીલે વ્યક્ત કર્યું દુઃખ

Continues below advertisement


કોંગ્રેસના ધારાસભ્ય ડો. અનિલ જોષીયારાના નિધન પર સી.આર. પાટીલે દુઃખ વ્યક્ત કર્યું છે. નિધન અંગે સમાચાર મળતા દુઃખની લાગણી અનુભવતા હોવાની પાટીલે વાત કરી છે. વધુમાં કહ્યું કે, પરિવારને આઘાત સહન કરવાની પ્રભુ શક્તિ આપે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram