પરીક્ષા કૌભાંડ મુદ્દે રાજ્યના CM રૂપાણીનું પ્રથમ નિવેદન આવ્યું સામે,જુઓ વીડિયો
Continues below advertisement
રાજ્યના મુખ્યમંત્રી રૂપાણી(Vijay Rupani)એ કહ્યું કે, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ઉત્તરવહી કાંડ(examination scam)માં VC સહિત જે પણ સામેલ હશે તેની સામે કાર્યવાહી કરાશે.આ કૌભાંડને સરકારે ગંભીરતાથી લીધું છે.
Continues below advertisement