વીડિયો ખોટો નીકળશે તો જેલમાં જઇશું, જામીન પણ નહીં માંગીએ, કોગ્રેસના ક્યા દિગ્ગજ નેતાએ કર્યો દાવો?
Continues below advertisement
કોગ્રેસે જાહેર કરેલા વીડિયોને લઇને અર્જુન મોઢવાડિયાએ કહ્યું હતું કે, FSLમાં વીડિયોની તપાસ કરાવો, ખોટો નીકળશે તો પ્રદેશ પ્રમુખ સાથે જેલમાં જવા તૈયાર. જો વીડિયો ખોટો નીકળશે તો જેલમાં જઇશું. જામીન પણ નહી માંગીએ.
Continues below advertisement