કૉંગ્રેસ પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ 16મીએ આવશે ગુજરાત, સ્થાનિક ચૂંટણીમાં થયેલી હારનું કરશે ચિંતન
Continues below advertisement
અમદાવાદ: કૉંગ્રેસ પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ 16મીએ ગુજરાતના પ્રવાસે છે. ગુજરાત કોંગ્રેસ સ્થાનિક ચૂંટણીમાં થયેલી હારનું ચિંતન કરશે. તમામ બેઠકના નિરીક્ષકો હાર અંગેનો રિપોર્ટ તૈયાર કરશે. ઉમેદવારો સાથે ચર્ચા કરીને નિરીક્ષકો રિપોર્ટ તૈયાર કરશે. જે રિપોર્ટ નિરીક્ષકો પ્રદેશ પ્રમુખને સોંપશે.
Continues below advertisement