સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ કૉંગ્રેસ એક્શન મોડમાં, આવતીકાલથી શરુ કરશે જનસંપર્ક અભિયાન

Continues below advertisement
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ કોંગ્રેસે પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેના ભાગરૂપે કૉંગ્રેસ આવતીકાલથી જિલ્લા તાલુકા અને મહાનગરપાલિકાના તમામ વોર્ડમાં જનસંપર્ક અભિયાન શરૂ કરશે. જેમાં જિલ્લા પંચાયતની બેઠકો તથા વોર્ડ દિઠ પણ જનસપર્ક કરાશે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram